ક્રિકેટ / શ્રીલંકાને હરાવીને સેમીફાઈનલમાં પહોચ્યું ઈંગ્લેંડ, યજમાન ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર

england vs sri lanka icc t20 world cup england in semifinal Australia is out

ઈંગ્લેન્ડે શ્રીલંકાને હરાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આ સાથે વર્તમાન ચેમ્પિયન અને યજમાન ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ