WC 2019 / ન્યૂઝીલેન્ડને 119 રને હરાવીને ઇંગ્લેન્ડે સેમિફાઇનલમાં કરી એન્ટ્રી

 England through to World Cup 2019 semifinals with big win over New Zealand

ઑપનર જોની બેયરસ્ટોની (106) રનની સેન્ચુરી પછી બૉલર્સના શાનદાર ફોર્મને કારણે મેજબાન ઇંગ્લેન્ડે બુધવારે વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝીલેન્ડને 119 રને હરાવી દીધુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ