બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / employees can sleep at office during lunch time offbeat break post shared on linkedin

અજબ-ગજબ / લંચ બ્રેકમાં Employeesને મળે છે આ સુવિધા, તમે નોકરી કરતા હોય તો જાણીલો

Premal

Last Updated: 08:22 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં વિદેશનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેણે કરોડો હિંન્દુસ્તાનીઓના મનમાં દબાયેલા અરમાનોને હવા આપી છે. ખરેખર એક કંપની પોતાના સ્ટાફને લંચ બ્રેકમાં જે સુવિધા આપી છે તેને જોઈને કોઈને પણ અહીં કામ કરવાની ઈચ્છા થશે.

  • લંચ બ્રેકમાં કર્મચારીઓને આપવામાં આવે છે આ સુવિધા
  • જો તમે જાણશો તો તમને નહીં થાય વિશ્વાસ
  • મહિલાઓ ઑફિસમાં કરે છે આરામ 

એક કંપનીએ પોતાના લંચ બ્રેકમાં કર્મચારીઓને ઊંઘવાની છૂટ આપી

આજના સમયમાં ઑફિસમાં થતી ગળાકાપ કોમ્પિટીશનના સમયમાં કેટલાંક લોકો પોતાનુ યોગ્ય રીતે ધ્યાન રાખી શકતા નથી. જેને કારણે તેઓ બિમાર થઇ રહ્યાં છે. તો દુનિયામાં કેટલીક કંપનીઓ એવી પણ છે, જે પોતાના કર્મચારીઓની હેલ્થ અને તેના સંપૂર્ણ વિકાસ પર ધ્યાન આપે છે. એવામાં વર્કપ્લેસ પરના પ્રેશરમાંથી છૂટકારો મેળવવા માટે એક કંપનીએ લંચ બ્રેકમાં પોતાના કર્મચારીઓને ઊંઘવાની છૂટ આપી છે. ખરેખર લંચ બ્રેક બાદ પૂરા મનથી પોતાનુ કામ કરી શકતા નથી. એટલેકે કર્મચારીઓ પોતાના કેલિબરનો 100 ટકા યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. એવામાં કંપની દ્વારા પોતાના કર્મચારીઓને આ સુવિધા આપવાનો વિચાર વાયરલ થઇ રહ્યો છે. 

લિંક્ડઈન પર શેર થયો વીડિયો 

મહત્વનું છે કે Pascal Bornet નામના યુઝરે આ વીડિયોને લિંક્ડઈન પોસ્ટ પર શેર કર્યો તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગ્યો. માત્ર 9 સેકન્ડના વીડિયોને જોઇને ઘણા લોકો વિશ્વાસ કરી શક્યા નથી કે શું ખરેખર આ ઑફિસ છે અથવા કોઈ રેલવે સ્ટેશનનો રેસ્ટ રૂમ છે જ્યાં લોકો રિલેક્સ થવા માટે આરામ ફરમાવી રહ્યાં છે. ખરેખર યુઝર્સનુ આવુ વિચારવા પાછળ કારણ એ છે કે આ વીડિયોમાં એક પણ કોમ્પ્યુટર જોવા મળતુ નથી. વાયરલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક ડેસ્કની સાથે કેટલાંક ફોલ્ડિંગ બેડ લાગ્યા છે. શરૂઆતમાં એક મહિલા બેસીને મોબાઈલ ચલાવે છે. પરંતુ થોડી સેકન્ડ બાદ તે સીટને બેડમાં  ફેરવે છે અને ચાદર ઓઢીને આરામથી સૂઈ જાય છે. 

આ કલ્ચર આપણા દેશમાં હોવુ જોઈએ !

આ વીડિયોના કેપ્શનમાં લખ્યું  છે કે એશિયાના કેટલાંક દેશોમાં ઑફિસ લંચ નેપ્સ ખૂબ સરળ છે. ડૉકટર પણ તેની સલાહ આપે છે. શું તમને લાગે છે કે આ કલ્ચર બીજા દેશોમાં પણ હોવુ જોઈએ? ઉલ્લેખનીય છે કે આ પોસ્ટને હજારો લાઈક્સ અને શેર મળી ચૂકી છે. આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ