પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

ફર્સ્ટ લુક / કંગનાની ફિલ્મ Emergency માં દેખાશે સતીશ કૌશિક, દિગ્ગજ કોંગ્રેસી નેતાનું પાત્ર ભજવશે

emergency kangana ranaut introduces satish kaushik as jagjivan ram

કંગના રનોતની ઈમરજન્સીમાં સતીશ કૌશિકની એન્ટ્રી થઇ ગઇ છે. સતીશ કૌશિક ફિલ્મમાં નેતા જગજીવન રામનો રોલ નિભાવી રહ્યાં છે. કંગનાએ પોસ્ટર શેર કરી ફિલ્મમાંથી સતીશ કૌશિકનો ફર્સ્ટ લુક શેર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ