BIG NEWS / Twitterમાં સૌથી મોટાં હિસ્સેદાર એલન મસ્કનો આ પદે બેસવાનો ઇનકાર, ખુદ CEOએ કર્યો ધડાકો

elon musk will not join in twitter board parag agarwal confirms

એલન મસ્ક (Elon Musk) હવે ટ્વિટરના બોર્ડમાં નહીં સામેલ થાય. આ જાણકારી ખુદ કંપનીના CEO પરાગ અગ્રવાલે આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ