બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / elon musk will make history by paying 11 billion dollar in tax

OMG / 28 સ્ટેચ્યૂ ઓફ યુનિટી બની જાય એટલો તો ખાલી ટેક્સ ભરશે આ બિઝનેસમેન, અમેરિકામાં સ્થપાશે રેકૉર્ડ

Arohi

Last Updated: 01:00 PM, 21 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેસ્લા કંપનીની સંસ્થાપક અબજપતિ એલન મસ્કે કહ્યું છે કે તે આ વર્ષે 11 અબજ ડોલરથી પણ વધારેનો ટેક્સ ચુકવશે.

  • એલન મસ્કની જાહેરાત 
  • આ વર્ષે ભરશે 11 અબજ ડોલરનો ટેક્સ 
  • અમેરિકામાં અત્યાર સુધી સૌથી વધુ 

સ્પેસ એક્સ અને ટેસ્લા કંપનીના સંસ્થાપક અરબપતિ અલન મસ્કે સોમવારે જણાવ્યું હતું કે તે આ વર્ષે 11 અબજ ડોલર એટલે કે લગભગ 85,000 કરોડ રૂપિયાથી પણ વધારેનો ટેક્સ ભરશે. મસ્કનું આ નિવેદન અમેરિકી સીનેટર એલિજાબેથ વારેનની બાદ આવ્યું છે જે લાંબા સમયથી અમીરો પર તેમની કુલ સંપત્તિ પર ટેક્સ લેવાની વકિલાત કરતી રહે છે. 

આટલો ટેક્સ અત્યાર  સુધી કોઈ અમેરિકને નથી ભર્યો 
જો મસ્કની આ ટેક્સ ચુકવણીની વાત કરવામાં આવે તો આ રકમ અમેરિકી કોષ સેવામાં રેકોર્ડ બ્રેક હશે. આટલો ટેક્સ હજુ સુધી કોઈએ અમેરિકામાં નથી આપ્યો. મસ્કે પણ આ વર્ષે ડિસેમ્બરમાં જણાવ્યું હતું કે તે જેટલો ટેક્સ ચુકવશે તેટલો હાલ અમેરિકાના ઈતિહાસમાં કોઈએ નથી ચુકવ્યો. 

જણાવી દઈએ કે મસ્ક ફોર્બ્સની રીયલ-ટાઈમ અરબપતિઓની યાદી અનુસાર સોમવાર સુધી 244.2 અરબ ડોલરની સંપત્તિની સાથે અમેઝોનના સંસ્થાપક જેફ બેજોસને પાછડતા પહેલા સ્થાન પર છે. 13 ડિસેમ્બરે ટાઈમ પત્રિકાએ તેમને પર્સન ઓફ ધ યર 2021ના રૂપમાં લિસ્ટ કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ