બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ટેક અને ઓટો / ekonk the fastest car made in india

ઓટો / ગજબ : આ છે ઈન્ડિયાની સૌથી ઝડપી સુપરકાર, 2.5 સેકન્ડમાં 100 કિ.મીની સ્પીડ

Arohi

Last Updated: 05:54 PM, 27 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સુપરકાર 0-100km/hની સ્પીડ ફક્ત 2.5 સેકેન્ડમાં પકડી લે છે. આ કાર ઈન્ડિયામાં બનેલી ફાસ્ટેસ્ટ સુપરકાર છે.

  • ભારતની ફાસ્ટેસ્ટ કાર લોન્ચ
  • જાણો કારના ફિચર્સ વિશે 
  • 0-100km/hની સ્પીડ ફક્ત 2.5 સેકેન્ડમાં 

મુંબઈની ઓટોમોબાઈલ કંપની Vazirani Automotiveએ પોતાની Ekonk સુપરકાર લોન્ચ કરી દીધી છે. આ એક લાઈટવેટ વ્હીકલ છે જેમાં કંપનીએ ફ્યૂચરિસ્ટિક ડિઝાઈનનો ઉપયોગ કર્યો છે. આ કારમાં જબરદસ્ત ઈલેક્ટ્રિક પાવરટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આ કારને જબરદસ્ત પાવર આપે છે. તેને અત્યાર સુધીની ફાસ્ટેસ્ટ મેડ ઈન ઈન્ડિયા કાર જણાવવામાં આવી રહી છે. જોકે અત્યાર સુધી તે સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ સુપરકારનું પ્રોડક્શન કરવા આવશે કે તેને ફક્ત એક ફેન્સી પ્રોટોટાઈપ સુધી જ સીમીત રાખવામાં આવશે. 

2.5 સેકન્ડમાં 100kmphની સ્પીડ 
આ સુપરકાર 0-100km/hની સ્પીડ ફક્ત 2.5 સેકેન્ડમાં પકડી લે છે અને આ આધાર પર તે ઈન્ડિયામાં બનેલી ફાસ્ટેસ્ટ સુપરકાર છે. જો આ કાર પ્રોડક્શન મોડમાં આવે છે તો આ ખૂબ એક્સાઈટિંગ કાર સાબિત થઈ શકે છે.

LED લાઈટિંગ અને રેડ ગ્લાસી પેન્ટવર્ક 
Vazirani Ekonk કારમાં લેન્થી બોનેટ, ફૂલ વિથ LED લાઈટ બાર, પ્રામિનેન્ટ એર ડેમ અને ગ્લોસી રેડ પેન્ટ જોબ જેવા શાનદાર ફિચર્સ છે. કારની સાઈડમાં ફ્લેયર્ડ વાળા આર્ક્સ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત આ કારમાં ડિઝાઈનર ફ્રંટ વીલ્સ પણ આપવામાં આવ્યા છે. કારના રિયર વીલ્સ પર 'EK' લેટર્સ લખેલા મળ્યા છે. કારના રિયર એન્ડને 5 ફૂલ વિડ્થ LED લાઈટ્સ વધુ સુંદર બનાવે છે. કારમાં કાર્બન ફાઈબર બોડીનો ઉપયોગ 738Kg છે. 

જબરદસ્ત ઈલેક્ટ્રિક પાવરટ્રેન 
Vazirani Ekonkને 722hp ઈલેક્ટ્રિક પાવરટ્રેનથી પાવર મળે છે. કારની બેટરીમાં Dico એર-કૂલિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી કારની બોડીનું તાપમાન સંતુલિત રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ