બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / બિઝનેસ / education loan sbi desire to study abroad will be fulfilled through this special loan of sbi

તમારા કામનું / વિદેશ ભણવા જવાનું સપનું થશે પુરુ, SBI આપશે 1.5 કરોડ સુધીની લોન, જાણો કઈ રીતે કરશો એપ્લાય

Arohi

Last Updated: 06:02 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SBIની એજ્યુકેશન લોન વિશે જાણો દરેક વિગત

  • SBIની એજ્યુકેશન લોન 
  • 1.5 કરોડ સુધી મળશે લોન
  • જાણો તેના વિશે બધુ 

જો તમે પણ વિદેશોમાં ભણવા જવા માંગો છો અને તમારી સૌથી મોટુ સમસ્યા પૈસા છે. તો હવે SBIની સ્પેશિયલ સ્કિમ દ્વારા તમે લોન લઈને પોતાનું સપનું પુરુ કરી શકો છો. SBI Global Ed-Vantage લોન સ્કીમ ખાસ કરીને વિદોશોમાં અભ્યાસ કરવાની ઈચ્છા રાખનાર સ્ટૂડન્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. લોન માટે અરજી કરવા માટે તમે નજીકની SBI શાખામાં જઈને પુછપરછ કરી શકો છો.

આ કોર્સ માટે મળશે સુવિધા 

  • રેગુલર ગ્રેજ્યુએટ ડિગ્રી 
  • પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી 
  • ડિપ્લોમા 
  • સર્ટિફિકેટ/ ડોક્ટરેટ કોર્સ 

સ્ટૂડન્ટ્સ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુરોપ, જાપાન, સિંગાપુર, હોંગકોંગ, યુકે અને યુએસએના કોઈ કોલેજ અને કોઈ વિષયમાં એડમિશન લઈ શકે છે. 

કેટલા મળશે પૈસા? 
એક વ્યક્તિને 7.50 લાખ રૂપિયાથી 1.50 કરોડ રૂપિયા સુધીની લોન લઈ શકશે. 

શું રહેશે વ્યાજદર 
આ લાન પર 8.65 ટકા વ્યાજની ચુકવણી કરવાની રહેશે. ત્યાં જ ફીમેલ કેન્ડિડેટ્સને 0.50%ની વધુ છુટ મળશે. 

ક્યારથી કરવાની રહેશે પૈસાની ચુકવણી 
કોર્સ પુરો થવાના 6 મહિના બાદ પૈસાને પરત કરવાનું શરૂ કરવાનું રહેશે. પરંતુ સંપૂર્ણ રકમ 15 વર્ષની અંદર જ પરત કરવાની રહેશે. 

SBI Global Ed-Vantage લોન સ્કીમની અંદર શું હશે કવર 

  • યાત્રા સાથે જોડાયેલા ખર્ચ 
  • ટ્યુશન ફીસ 
  • લાઈબ્રેરી, પરીક્ષા અને લેબ ફીસ 
  • પુસ્તક/ સામાન/ કોમ્પ્યુટર /યુનિફોર્મ ફી પણ મળશે
  • પ્રોજેક્ટ વર્ક/ થીસિસ /સ્ટડી ટૂર માટે પણ પૈસા મળશે. પરંતુ આ ટ્યુશન ફી પણ 20 ટકાથી પણ વધુ ન થઈ શકે. 
  • બિલ્ડિંગ્સ ફંડ/ ઈન્સ્ટીટ્યુશન બિલની ચુકવણી લોન અમાઉન્ટથી થશે. 

અન્ય સુવિધાઓ 

  • ઓનલાઈન દ્વારા પ્રક્રિયામાં આવે છે તેજી 
  • ઈનકમ ટેક્સ એક્ટ 80 ઈ હેઠળ ટેક્સમાં છૂટ 
  • સ્ટૂડેન્ટ વિઝા બનાવ્યા પહેલા લોનનું અપ્રુવલ 
  • કોલેજ/ સ્કૂલ / હોસ્ટલે પૈસાની ચુકવણી 

આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર 
10મું, 12મું, ગ્રેજ્યુએશનની સાથે સાથે પ્રવેશ પરીક્ષા પરિણામ. યુનિવર્સિટી હેઠળ જાહેર કરવામાં આવેલા એડમિશન લેટર / ઓફર લેટર / આઈડી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ 

ખર્ચ 
સ્કોલરશિપ અને ફેલોશિપ સંબંધિત લેટર 
પાસપોર્ટ સાઈઝ તસ્વીર સ્ટૂડન્ટ /પેરેન્ટ /ગોરેન્ટી લેનાર વ્યક્તિ 
7.50 લાખ રૂપિયાના લોન પર ગેરેન્ટી વાળા વ્યક્તિ /ને એપ્લીકેન્ટ સંપત્તિ 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ