બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Educated unemployed in Chhattisgarh will get Rs 2500 per month

SHORT & SIMPLE / શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા દર મહિને મળશે: આ રાજ્યની કોંગ્રેસ સરકારે કર્યું મોટું એલાન

Priyakant

Last Updated: 11:37 AM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુખ્યમંત્રીએ ટ્વિટમાં લખ્યું કે, 1 એપ્રિલથી શિક્ષિત યુવાનોને 2500 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપવાનો આદેશ જાહેર કરાયો છે

  • છત્તીસગઢના  શિક્ષિત બેરોજગારો માટે મોટા સમાચાર
  • મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને મોટી જાહેરાત કરી 
  • 1 એપ્રિલથી  શિક્ષિત યુવાનોને 2500 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું 

છત્તીસગઢમાં શિક્ષિત બેરોજગારોને પ્રતિ માસ 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરી જાણકારી આપી હતી. ભૂપેશ બઘેલે ટ્વિટમાં લખ્યું કે, 1 એપ્રિલથી છત્તીસગઢના શિક્ષિત યુવાનોને 2500 રૂપિયા પ્રતિ માસ બેરોજગારી ભથ્થું આપવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

છત્તીસગઢમાં હાલ કોંગ્રેસની સરકારમાં ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી છે. આ તરફ રાજ્યના શિક્ષિત બેરોજગારો માટે તેમણે એક મોટું એલાન કર્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, નોંધણીની સરળતા માટે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે, એપ્રિલ મહિનામાં કોઈપણ દિવસે કરવામાં આવેલી અરજીઓ પર જાહેરાત મુજબ ભથ્થું 1 એપ્રિલથી જ ચૂકવવાપાત્ર થશે. આશા છે કે, આ ભથ્થું આપણા યુવાનોની આત્મનિર્ભરતાની દિશામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ