કાર્યવાહી / કોલસા કૌભાંડનો રેલો મમતા દીદીના પરિવાર સુધી પહોંચ્યો, ED એ કરી મોટી કાર્યવાહી

ED summons TMC MP Abhishek Banerjee, wife Rujira in coal smuggling case

કોલસા ચોરી કેસમાં ED એ સીએમ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી અને તેમની પત્ની રુજિરા બેનરજીને સમન મોકલ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ