ધરતીકંપ / 5.1ની તીવ્રતાના ભૂકંપથી હચમચી ઉઠ્યું અમેરિકાનું અલાસ્કા, સ્થાનિકોમાં ભયનો માહોલ

earthquake in us alaska

રવિવારે અમેરિકાના અલાસ્કામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ