ગીર સોમનાથ / તાલાલામાં વહેલી સવારે ભૂકંપનાં આંચકા, રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ તીવ્રતા

Early morning tremors in Talala, 4 magnitude on Richter scale

ગીર સોમનાથના  તલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 4.0 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ