જાહેરાત / ખેડૂતો માટે સારા સમાચારઃ DyCM નીતિન પટેલે પાક નુકસાન અંગે પેકેજ જાહેર કર્યું

DyCM Nitin Patel farmers package crop loss

રાજ્યમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાંની અસરથી અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થવા પામ્યું છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પાક નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 700 કરોડ રૂપિયાનું ખેડૂતો માટે પેકેજ જાહેર કર્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ