લાલ 'નિ'શાન

નિવેદન / હાર્દિક પટેલની ધરપકડ મામલે પ્રિયંકા ગાંધીના પ્રહાર પર નીતિન પટેલે આપ્યો જવાબ

કોર્ટના વોરન્ટ બાદ હાર્દિક પટેલની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા. ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યુ છે કે, કોર્ટના આદેશ બાદ હાર્દિકની ધરપકડ થઈ તેની પ્રિયંકાને ખબર હોવી જોઈએ.. કોર્ટની તારીખમાં આરોપીને હાજર રહેવાનું હોય છે. કોર્ટમાં હાજર ન રહેતા વોરન્ટ બાદ ધરપકડ થાય છે. હાર્દિકનો સમગ્ર મામલે જ્યુડિશિયલ અને કોર્ટનો છે. કોર્ટના આદેશ બાદ હાર્દિકની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ