તહેવાર / દ્વારકાના ઈતિહાસમાં પ્રથમ વખત તહેવારમાં બનશે આવી ઘટના, આ મંદિરોએ જતા પહેલાં પણ જાણી લેજો

dwarka mandir close in first time in indian history hm pradipsinh press

કોરોનાની મહામારીએ લોકોના જીવન પર ઘેરી અસર પાડી છે અને એમાંય મહાઉત્સવ જનમાષ્ટમી આવતી હોય ત્યારે સાતમ-આઠમના તહેવામાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં યાત્રાધામો અને મંદિરોમાં મેળાનો માહોલ જામે છે પણ આ વખતની સાતમ-આઠમ જરા હટકે ઉજવવી પડશે ત્યારે જગતમંદિર દ્વારકા ઈતિહાસમાં પ્રથમ વખત 3 દિવસ માટે નીજ ભક્તો માટે બંધ રહેશે. એ સિવાય પણ જાણીલો કે કયા કયા મંદિર રહેશે બંધ. આ અંગે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ આ અંગે જાહેરાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ