સુપ્રીમ કોર્ટ / પોર્નની લતને કારણે દેશમાં બાળકો સહિત 10 કરોડ લોકો પર થઈ રહી છે આવી અસર, સુપ્રીમમાં એફિડેવિટ દાખલ

due to porn addiction children and older people becoming violent

બાળકો અને યુવાનો પોર્નની લતના શિકાર થઇ રહ્યા છે જેને લઇને સમાજમાં અપરાધ વધી રહ્યો છે. વકીલ કમલેશ વાસવાનીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી નવા સોંગદનામાં આ વાત જણાવી છે. કોર્ટમાં જણાવામાં આવ્યું છે કે દેશમાં 3 કરોડ બાળકો અને 7 કરોડ યુવાનો પોર્નની લતના શિકાર છે. આ કારણે તેઓ હિંસક થઇ રહ્યાં છે. જેને લઇને તેના પર ઝડપથી એકશન લેવાની જરૂરિયાત છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ