VIRAL / દિલ્હીની સીટી બસમાં યુવતીએ ડ્રાઇવર અને કંડક્ટર સાથે ડાન્સ કર્યો, કલાકોમાં જ TikTok ફેમસ થઇ ગઇ

dtc bus staffers punished after video showed them dancing with girl

દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસમાં એક યુવતીના ડાન્સનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પરંત આ વીડિયો ડીટીસી સ્ટાફને ભારે પડ્યો. વીડિયોમાં યુવતી એક ગીત પર ડ્રાઇવર, કંડક્ટર અને માર્શલની સામે ડાન્સ કરી રહી હતી. યુવતીનો વીડિયો વાયરલ થવા પર સ્ટાફને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ