બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / DRDO launch Laser Guided ATGM who can attack on tank defence minister rajnathsinh

નવી સિદ્ધિ / દુશ્મન ટેન્કના હવે ચીથરા ઉડશે, DRDO દ્વારા લેસર-ગાઇડેડ ATGMનું સફળ પરીક્ષણ

MayurN

Last Updated: 08:19 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DRDO દ્વારા ગુરુવારે લેસર-ગાઇડેડ એટીજીએમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સફળ પરીક્ષણ માટે DRDO અને સંપૂર્ણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

  • DRDO દ્વારા લેસર-ગાઇડેડ ATGMનું સફળ પરીક્ષણ 
  • સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટીમને અભિનંદન પાઠવ્યા 
  • મિસાઇલોએ ટારગેટને ચોકસાઈથી હીટ કર્યું હતું

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ગુરુવારે લેસર-ગાઇડેડ એટીજીએમનું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે લેસર ગાઇડેડ એટીજીએમ (Laser Guided ATGM) ના સફળ પરીક્ષણ ફાયરિંગ માટે ડીઆરડીઓ અને ભારતીય સૈન્યની પ્રશંસા કરી છે.

ટીમને અભિનંદન પાઠવ્યા
ડીઆરડીઓને સેનાની તાકાત વધારવા બદલ સંરક્ષણ મંત્રીએ સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગનાં સચિવ  અને ડીઆરડીઓનાં ચેરમેન ડૉ. જી. સતીશ રેડ્ડી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં. ડીઆરડીઓએ મલ્ટિ-પ્લેટફોર્મ લોન્ચ ક્ષમતા સાથે એટીજીએમ વિકસાવી છે. આ નવી તકનીકી પરીક્ષણ હાલમાં સ્વદેશી એમબીટી અર્જુનની 120 એમએમ રાઇફલવાળી બંદૂકથી કરવામાં આવ્યું હતું.

 

AGTM સ્વદેશી રીતે વિકસાવી છે
લેસર-ગાઇડેડ એટીજીએમ (ATGM) સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. કેકે રેન્જ ખાતેની મુખ્ય યુદ્ધ ટેન્ક (MBT) અર્જુનનું 4 ઓગસ્ટના રોજ ડીઆરડીઓ અને ભારતીય સેના દ્વારા આર્મર્ડ કોર સેન્ટર એન્ડ સ્કૂલ અહમદનગરના સહયોગથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.આજના પરીક્ષણો સાથે, એટીજીએમની લઘુતમથી મહત્તમ હદ સુધીના લક્ષ્યોને સમાવિષ્ટ કરવાની ક્ષમતાની સ્થિરતા સફળતાપૂર્વક સ્થાપિત થઈ છે.

ચોક્કસ ટાર્ગેટ ભેદી શકે છે
પરીક્ષણ દરમિયાન, મિસાઇલોએ ટારગેટને ચોકસાઈથી હીટ કર્યું હતું અને બે જુદી જુદી રેન્જમાં સફળતાપૂર્વક નિશાન સાધ્યું હતું. ઓલ-ઇડિજિનસ લેસર ગાઇડેડ એટીજીએમ સંરક્ષિત બખ્તરબંધ વાહનોને હરાવવા માટે ટેન્ડમ હાઇ એક્સપ્લોઝિવ એન્ટિ-ટેન્ક વોરહેડનો ઉપયોગ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ