તમારા કામનું / WhatsApp પર કોઈ કરી રહ્યું છે તમારી જાસૂસી? આ 5 સેટિંગ્સમાં ફેરફાર કરીને રહો સુરક્ષિત

doubt someone is stalking you on whatsapp settings to change to stay safe online know about

WhatsAppનો ઉપયોગ ઘણા લોકો નજર રાખવા માટે પણ કરે છે. WhatsApp પર તમારી જાસૂસી ન કરે તોના માટે તમારે પોતાની એપની સેટિંગમાં અમુક ફેરફાર કરવાના રહેશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ