આશ્ચર્ય / માત્ર એક સિક્કાએ કિસ્મત ચમકાવી નાંખી, 1400ના બદલે મળ્યા 138 કરોડ રૂપિયા, જાણો એવું તો શું છે ખાસ

Double Eagle gold coin sold at auction in NYC this week for $18.9 million

અમેરિકામાં 1400 રૂપિયાની કિંમતનો ડબલ ઈગલ સિક્કો 138 કરોડ રૂપિયામાં વેચાયો છે. આ એકદમ ખાસ સોનાના સિક્કાએ બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ