બેદરકારી / કાનમાં ઇયરફોન નાખીને કચરાની ગાડી ચલાવતા ડ્રાઇવરે દોઢ વર્ષની બાળકીને કચડી

door-to-door-garbage-driver-accident-one-girl-death-in-surat

સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજની ગાડીએ દોઢ વર્ષની બાળકીને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીનું મોત નિપજ્યું હતું. લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પાલિકાની ગાર્બેજ ટેમ્પાનો ચાલક દારૂના નશામાં હતા. તેમજ કાનમાં ઇયરફોન નાખીને રફ ગાડી ચલાવતો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ