બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ટેક અને ઓટો / don't search these things on google or else will get arrested and go to jail

ધ્યાન રાખજો! / Google નો ઉપયોગ કરતી વખતે આ ભૂલો ન કરતાં, નહીં તો સીધા જેલભેગા થશો

Mayur

Last Updated: 07:56 PM, 19 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલ આજે આખી દુનિયામાં સૌથી પ્રખ્યાત અને સરળ સર્ચ એન્જિન તરીકે પ્રચલિત થઈ ચૂક્યું છે. પણ શું તમને ખબર છે કે અમુક બાબતો ગૂગલ પર સર્ચ કરવાના કારણે તમે ફસાઈ શકો છો.

વિશ્વભરમાં મોટાપાયે લોકો ગૂગલનો સર્ચ એન્જિન તરીકે ઉપયોગ કરે છે. આ સર્ચ એન્જિને આપણા ઘણાં કામોને સરળ બનાવી દીધુ છે. 

પોતાના ઉત્કૃષ્ટ કામકાજને કારણે ગૂગલ એકદમ સટીક પરિણામને આપણે સામે લઇને આવે છે. આજે ગૂગલ ઘણુ આગળ નિકળી ગયુ છે અથવા એવુ કહો કે ઈન્ટરનેટ સર્ફિગ ક્ષેત્રમાં તેનો એકાધિકાર સ્થાપિત કરી ચૂક્યુ છે. આજે ગૂગલ યુઝર્સની ગતિવિધિઓને ટ્રેક કરી તેની જરૂરીયાતો મુજબ સારા સુચનોને તેમની સામે લાવીને રાખી રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પ્લેટફોર્મની સિક્યોરિટીને લઇને પણ ગૂગલે ઘણાં નિયમો અને શરતો લાગુ કરી છે. એવામાં જો તમે પણ ગૂગલનો ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે ભૂલથી પણ આ કામોને ના કરવા જોઈએ.

ફિલ્મની પાયરસી કરવી 
એટલે કે એવી ફિલ્મો કે જે હજુ રીલીઝ નથી થઈ તેને ઓનલાઈન લીક કરવી એ ગુનો માનવામાં આવે છે. આ સિવાય જો તમે પાયરસી સાથે જોડાયેલ ફિલ્મો ડાઉનલોડ કરો તો તે પણ એક ગુનો છે. આ સિવાય સીનેમાઘરમાં ફિલ્મ રેકોર્ડ કરવી અને તેનો બિઝનેસ કરવો એ પણ ગુનો છે. માટે ભારત સરકારના સીનેમેટ્રોગ્રાફી એક્ટ 1952 દ્વારા મંજૂર થયેલ આ કાયદો યાદ રાખવો જરૂરી છે. નહીં તો તમને 3 વર્ષની જેલ અને 10 લાખનો દંડ થઈ શકે છે. 

પ્રાઇવેટ ફોટો અને વિડીયો શેર ન કરવા 
જો તમે કોઈ વ્યક્તિની પરમીશન વગર પ્રાઇવેટ ફોટો કે વિડીયો ઓનલાઈન ઈન્ટરનેટ પર લીક કરો છો તો તે એક ગંભીર ગુનો છે. સાઇબર ક્રાઇમની કલમ અંતર્ગત આવું કરવાથી તમને જેલ થઈ શકે છે. 

બોમ્બ બનાવવાની પ્રક્રિયા 
જો તમે ગૂગલ પર બોમ્બ બનાવવાની પ્રક્રિયા કે તેના રિલેટેડ કશું સર્ચ કરો તો તમને તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે. માટે આવી તમામ વિગતો સર્ચ ન કરવી જોઈએ. નહીં તો તમને સીધા જ જેલ થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ