કેમ છો ટ્રમ્પ! / ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને કરોડોને ખર્ચે અમદાવાદના સાજ શણગાર

 Donald Trump welcome in Ahmedabad The cost of billions

અમદાવાદમાં ચીન, ઈઝરાયેલ અને જાપનના રાષ્ટ્રપતિ આવે એટલે અમદાવાદ તો આવે જ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચોમાસામાં ધોવાયેલા રોડ મહિને દહાડે પણ રિપેર ન કરી શકે પરંતુ વિદેશી મહેમાનને ઝુપડપટ્ટી ન દેખાય એ માટે કરોડો પાણીની જેમ વાપરી નાંખે છે અત્યારે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને પગલે કરોડોને પગલે નવા રોડ-રસ્તા બનાવાઈ રહ્યા છે અને બારોબાર ગ્રીનરી બતાવવા તૈયાર ઝાડ પણ લગાવાઈ રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ