અમેરિકા / ડોનાલ્ડ ટ્રમ્પે અંતે સ્વીકારી બાઇડેનની 'જીત', પરંતુ ચૂંટણીમાં ગેરરીતિના આરોપ પર હજુ પણ અડગ

Donald Trump publicly admits for the first time that Biden won

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મળેલા કારમા પરાજય બાદ અંતમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની હારનો સ્વીકાર કર્યો છે પરંતુ હજુ પણ આ કબૂલાતનામું આરોપની સાથે સામે આવ્યું છે. ટ્રમ્પે જો બાઇડેનની જીતનો સ્વીકાર તો કરી લીધો પરંતુ ચૂંટણીમાં ગેરરીતિ થયો હોવાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પરિણામ પછી પહેલી વખતે લોકોની વચ્ચે પહોંચેલા ટ્રમ્પે ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ