Coronavirus / સ્વાર્થી મિત્રતા : ભારતે દવા નિકાસ પર મંજૂરી આપતા ટ્રંપના સૂર બદલાયા, હવે કર્યા વખાણ

donald trump praises india on hydroxychloroquine in coronavirus america narendra modi

કોરોનાના સંકટ સામે લડી રહેલા અમેરિકાએ ગત કેટલાક દિવસોમાં ભારત પાસે મદદ માંગી હતી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પનું ધમકી ભરેલું નિવેદન સામે આવ્યું હતું. 24 કલાકમાં જ તેમના સૂર બદલાયેલા દેખાયા છે. હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાને લઈને હવે ટ્ર્મ્પે હવે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુદ્દે તેમની મદદ કરી છે તે ઘણી સરાહનીય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ