નિવેદન / વિદાય થવાના થોડાં સમય પહેલાં જ ટ્રમ્પ ફરી થયા નારાજ, જુઓ પત્રકારે પૂછેલાં જવાબમાં શું કહ્યું

donald trump on caa trade deal and kashmir us presidents press conference

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે છે અને પત્રકારોની વાતચીતમાં ફરી વખત ટૅરિફને લઈને ભારતને ઘેરવાની કોશિશ કરી. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે ભારતે અમારી સાથે ઠીક નથી કરી રહ્યું. તેમણે કહ્યું કે ભારત હાર્લી ડેવિડસનની બાઈક્સ પર ઘણો વધારે ટૅરિફ વસૂલ કરે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ