ન્યૂયૉર્ક / ઇમરાને કહ્યું- ભારત વાતચીત માટે તૈયાર નથી, ટ્રમ્પે કહ્યું- બન્ને દેશોની સહમતિ જરૂરી

Donald Trump meets Pakistan PM Imran Khan in New York

ન્યૂયૉર્કમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ઈમરાન ટ્રમ્પ વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા થઇ હતી. ટ્રમ્પ સાથે બેઠકમાં ઈમરાને કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ