વિચારણા / કોરોનાથી સતત થઈ રહેલા મોતથી અમેરિકા ભડક્યું, ચીન વિરુદ્ધ ટ્રમ્પ આ કાર્યવાહી કરવાની તૈયારીમાં

Donald trump administration draws plan to punish china coronavirus

દુનિયામાં કોરોના વાયરસની મહામારીને લઇને જંગ છેડાયેલી છે. અમેરિકા કોરોનાને લઇને સતત ચીનને જવાબદાર ઠેરવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર પણ પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે. ટ્રમ્પનું માનવું છે કે આ જીવલેણ વાયરસ ચીનના વુહાન લેબમાંથી નીકળ્યો છે. આ વચ્ચે અમેરિકામાં થઇ રહેલી મોતને લઇને ગુસ્સે ભરાયેલા ટ્રમ્પ તંત્રએ હવે ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ