મેદાનમાં જોવા જેવી થઈ / VIDEO : ચેન્નઈમાં ચાલુ મેચમાં અચાનક બન્યું એવું કે મચી બૂમરાણ, મેચ બંધ રાખવી પડી, રોહિત હસી-હસીને થાક્યો

Dog Enters Field, Rohit Sharma Breaks Into Laughter As Groundsmen Chase

ચેન્નઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચેની અંતિમ વનડેમાં એક એવી ઘટના બની કે જેને કારણે મેચ બંધ રાખવી પડી હતી અને બધા હસી પડ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ