સાવચેતી જરૂરી / જમ્યા બાદ એકદમ જ વધી જાય છે દિલના ધબકારા ? હોઈ શકે છે આ ગંભીર બીમારીના ખતરાની ઘંટડી

does your heart beat faster after a meal attack warning

બદલાતી લાઈફસ્ટાઈલ અને ખોરાકને કારણે મોટાભાગના લોકોને ઘણી બિમારીઓ ઘેરી લે છે. જેમાં ડાયાબિટીઝથી લઇને હાર્ટ સંબંધિત બિમારીઓનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો માને છે કે જમ્યા બાદ જો તમારા હાર્ટના ધબકારા ઝડપથી વધે તો આ ગંભીર ચિંતાનો વિષય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ