ખાસ વાંચો / આ છે ઓમિક્રોનના 5 ભયાનક લક્ષણો, જો તમને હોય તો તુરંત ડૉક્ટરનો સંપર્ક કરજો

Doctors revealed 5 symptoms of Omicron

દેશમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે. તેની સાથે સાથે ઓમિક્રોન વેરિએંટને લઈને પણ લોકોમાં ભયનો માહોલ છે ત્યારે ડૉક્ટરો દ્વારા ઓમિક્રોન વેરિએન્ટના 5 ભયાનક લક્ષણો જણાવામાં આવ્યા છે. જેથી લોકો સચેત રહે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ