Coronavirus / ભારતમાં કોરોના સંકટની તો આ શરૂઆત છે, મુશ્કેલ સમય માટે તૈયાર રહો, જુઓ હવે કોણે આપી ચેતવણી

Doctor fear coronavirus crisis has only begun and be ready for the worst

દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 લાખને વટાવી ગઈ છે. ત્યારે અત્યાર સુધીમાં સાડા આઠ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાવાયરસના સંક્રમણે હવે દેશમાં ગતિ પકડી લીધી છે. દરરોજ સરેરાશ, 10,000 થી વધુ નવા કેસો બહાર આવે છે. જો કે, ડોકટરો કહે છે કે આ ફક્ત શરૂઆત છે અને આગળના દિવસો વધુ મુશ્કેલ ભર્યાં હોઈ શકે છે. ઘણા સંશોધન અને અધ્યયનમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જુલાઈ અને ઓગસ્ટમાં દર્દીઓની સંખ્યામાં રેકોર્ડબ્રેક વધારો થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ