બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Do you know these 11 benefits of LIC's WhatsApp service? Otherwise, know this information

તમારા કામનું / શું LICની વોટ્સએપ સર્વિસથી થતા આ 11 ફાયદા તમે જાણો છો? નહીં ને તો જાણી લો આ માહિતી

Megha

Last Updated: 11:32 AM, 3 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LIC એ Whatsapp સેવા શરૂ કરી છે અને આ નવી સુવિધા શરૂ થવાથી LICના ગ્રાહકોને ઘણો ફાયદો થશે.

  • LIC એ તેના પોલીસી ધારકો માટે એક નવી સુવિધા શરૂ કરી
  • હવે LIC એજન્ટના આવવાની રાહ નહીં જોવી પડે
  • આ સેવાને કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલી ઓછી થઈ જશે

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કંપની LIC એ તેના ગ્રાહકો એટલે કે પોલીસી ધારકો માટે એક નવી સુવિધા શરૂ કરી છે. જણાવી દઈએ કે LIC એ Whatsapp સેવાની સેવા શરૂ કરી છે અને આ નવી સુવિધા શરૂ થવાથી LICના ગ્રાહકોને ઘણો ફાયદો થશે. જણાવી દઈએ કે હવે લોકોએ દરેક નાના-મોટા કામ માટે LICની ઑફિસની મુલાકાત લેવાની જરૂર નહીં પડે કે LIC એજન્ટના આવવાની રાહ નહીં જોવી પડે, તેમનું દરેક નાનું-મોટું કામ વોટ્સએપ દ્વારા થઈ જશે. 

આ નંબર પર મળશે ઘણી સુવિધાઓ 
જણાવી દઈએ કે LICના ચેરપર્સન એમ.આર કુમારે વોટ્સએપ પર પોલિસીધારકો સાથે પસંદગીની ઇન્ટરેક્ટિવ સેવાઓ શરૂ કરી છે. એટલે કે જે પોલિસીધારકોએ LIC પોર્ટલ પર તેમની પોલિસી રજીસ્ટર કરી છે તે પોલિસી ધારકોએ મોબાઈલ નંબર 8976862090 પર 'Hi' ટેક્સ્ટ કરીને WhatsApp પર આ સેવાઓને એક્સેસ કરી શકશે. આ વોટ્સએપ સેવામાં પોલિસીધારકોને અનેક પ્રકારની સેવાઓ મળવાની છે અને આ સેવાઓને કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલી ઓછી થઈ જશે. 

તમને જણાવી દઈએ કે આ વોટ્સએપ સુવિધામાં પોલિસીધારક ચૂકવવાપાત્ર પ્રીમિયમ, બોનસ માહિતી, પોલિસી સ્થિતિ, લોન એલિજિબલિટી કોટશન, જેવી ઘણી સુવિધાઓ મળશે. 

WhatsApp Services પર મળશે આ સુવિધા
પ્રીમિયમ ડ્યુ 
બોનસ માહિતી
પોલિસી સ્થિતિ
લોન એલિજિબલિટી કોટશન
લોન રિપેમેન્ટ કોટશન
લોનઇન્ટરેસ્ટ ડ્યુ 
પ્રીમિયમ પેડ સર્ટિફિકેટ 
ULIP- સ્ટેટમેન્ટ ઓફ યુનિટ્સ
LIC સર્વિસ લિંક્સ
ઓપ્ટ ઇન/ઓપ્ટ આઉટ
End Conversation

ભારતીય જીવન વીમા નિગમના ચેરમેન એમઆર કુમારે આ માહિતી આપી હતી કે LICએ પોતાની WhatsApp સેવા શરૂ કરી છે અને હવે પોલિસી ધારકોની સમસ્યાઓનું નિરાકરણ વોટ્સએપ પર કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ