આસામ / CM સર્બાનંદ સોનોવાલે કહ્યું આસામના લોકોએ NRCને લઇને ગભરાવાની જરૂર નથી

do not panic over nrc cm sarbananda sonowal assures people of assam

NRCમાં કથિત રૂપે ખોટા નામ જોડવા અને હટાવવાને લઇને બીજેપી દ્વારા કરવામાં આવેલી સમીક્ષાની માંગ વચ્ચે સરકારે હાલમાં જ સંકેત આપ્યા હતા કે તેના પર કાનૂન બનાવવાનો રસ્તો અપનાવી શકે છે. પરંતુ હવે મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે સ્પષ્ટ કહ્યું છે કે રાજ્યના લોકોએ એનઆરસી મુદ્દા પર ગભરાવાની જરૂર નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ