Ek Vaat Kau / ગરમીમાં પેટ્રોલની ટાંકી ફૂલ ન કરાવતા, આવા મેસેજ ફોર્વર્ડ કરતા નહીં, જાણો સત્ય

'ગરમીમાં વાહનોમાં ફુલ ટેન્ક ઈંધણ ન ભરાવો' : આવી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ પોસ્ટ ઇન્ડિયન ઓઇલના લોગો સાથે વાયરલ થઇ રહી છે. આ વચ્ચે હવે ઈન્ડિયન ઑઇલ કોર્પોરેશન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવી કોઈપણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી નથી. આ એક અફવા છે. ત્યારે આ અંગે જાણીલો તમામ મહત્વની માહિતી... Ek Vaat Kau માં...

Loading...
બ્રેકિંગ ન્યૂઝ