એલર્ટ / સૂર્યાસ્ત બાદ ભૂલથી પણ પાડોશીને ન આપતાં 5માંથી કોઈ 1 વસ્તુ, નહીં તો થઈ જશો કંગાળ

do not give these 5 things to neighbour even after asking for sunset otherwise they will become poor

સામાન્ય રીતે આપણે ત્યાં કહેવત છે કે પહેલો સગો પાડોશી. પણ જો તમારા પાડોશી સૂર્યાસ્ત બાદ તમારી પાસે અહીં આપેલી 5 ચીજમાંથી કોઈ પણ 1 ચીજ માંગે છે તો તમે તેમને ન આપો. જ્યોતિષમાં કહેવાયું છે કે આ 5માંથી કોઈ પણ ચીજ સૂર્યાસ્ત બાદ પાડોશીને આપો છો તો તમે કંગાળ થવાની રાહ પર જઈ રહ્યા છો. તો રહો સતર્ક અને જાણો આ ચીજના નામ.

બ્રેકિંગ ન્યૂઝ