બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / આરોગ્ય / do not consume such food after having milk

હેલ્થ ટિપ્સ / દૂધ પીધા પછી આ વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી, નહીં તો પેટ સંબંધિત રોગોને મળશે પ્રોત્સાહન

Khyati

Last Updated: 05:42 PM, 6 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક આહાર સ્વાસ્થ્ય માટે લાભ દાયી પરંતુ તેને ખાવાનો પણ હોય છે સમય, નહીં તો શરીર બને છે રોગોનું ઘર

  • દૂધ પીધા પછી આ ચીજવસ્તુઓ ન ખાઓ
  • પેટના રોગમાં થાય છે વધારો
  • ખટાશ વાળા ફળો તો ખાવા જ ન જોઇએ 

અત્યારે તો એટલી બધી અવનવી વાનગીઓ બને છે કે વાત જ પૂછો, કઇ ખાવી અને કઇ ન ખાવી.  જો કે ટેસ્ટના ચક્કરમાં આપણે શું ખાવુ ન જોઇએ તેવુ ધ્યાન રહેતુ નથી પરિણામે પેટમાં ગડબડ થાય છે. ત્યારે એવી જ એક વસ્તુ છે દૂધ. જી, હા દૂધ પીધા પછી કેટલીક વસ્તુઓ ખાવી  ન જોઇએ કારણ કે તેના કારણે પિત્તદોષ વધે છે. તેમજ સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન કરે છે. ત્યારે આવો જાણીએ કે ચીજ વસ્તુઓનું સેવન ન કરવુ જોઇએ


દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન ન કરો

લીંબુ
દૂધ પીધા પછી તરત જ લીંબુનું સેવન ન કરો, તેનાથી પાચન સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. જો તમે દૂધ પીધા પછી તરત જ લીંબુમાંથી બનાવેલી કોઈપણ વસ્તુનું સેવન કરો છો તો તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

મૂળા 
દૂધ પીધા પછી તરત જ મૂળાનું સેવન ન કરવું જોઈએ. તેનાથી પાચન અને ત્વચાની સમસ્યાઓ વધી શકે છે. 

માછલી

દૂધ પીતા પહેલા કે પછી માછલીનું સેવન ન કરવું જોઈએ. માછલીનું સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.દૂધ પીધા પછી માછલી ખાવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, આ સિવાય તમારું પાચન પણ બગડી શકે છે.

ખાટા ફળો

દૂધ પીધા પછી તરત જ સાઇટ્રિક ફળનું સેવન ન કરો. દૂધ પીધા પછી તરત જ સાઇટ્રસ ફળોનું સેવન કરવાથી, કેલ્શિયમ ફળમાં રહેલા ઉત્સેચકોને શોષી લે છે. જેના કારણે તમારા શરીરને પોષણ મળી શકતું નથી. તમને જણાવી દઈએ કે દૂધ પીધા પછી નારંગી, પાઈનેપલ જેવા ફળો ભૂલીને પણ ન ખાવા જોઈએ.

જેકફ્રૂટ 

દૂધ પીધા પછી જેકફ્રૂટનું સેવન ન કરો. જેકફ્રૂટ ખાવાથી ત્વચા અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં, દૂધ પીધા પછી તરત જ જેકફ્રૂટ ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ