ધરપકડ / મની લોન્ડરિંગ કેસઃ ડી.કે. શિવકુમારનો મેડિકલ રિપોર્ટ ફીટ, ED આજે કોર્ટમાં રજૂ કરશે

DK Shivakumar spends night at Delhi RML hospital

મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા ડીકે શિવકુમારનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે. ગઇકાલે રાતે ડીકે શિવકુમારે બ્લડ પ્રેશર વધવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ તેમનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. જો કે આજરોજ આવેલા મેડિકલ રિપોર્ટમાં ડીકે શિવકુમારને ડૉકટરોએ ફિટ બતાવ્યા છે. આમ આજે ED દ્વારા ડીકે શિવકુમારને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ