તમારા કામનું / આ દિવાળીએ સોનું ખરીદ્યું તો આવતા વર્ષે કેટલો થશે ફાયદો? સમજી લેજો આખું ગણિત

Diwali gold silver rates and nifty return in next year

ધનતેરસ અને દિવાળીનો તહેવાર હવે નજીક આવી ગયો છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ લાખો લોકો આ શુભ દિવસોમાં સોના-ચાંદીની શોપિંગ કરશે. ત્યારે આ ખરીદીને એક રોકાણની દ્રષ્ટિએ જોઇએ તો આ વર્ષે ખરીદેલ સોનું-ચાંદી આવતા વર્ષે તમને કેટલો ફાયદો અપાવશે એટલે કે કેટલું રિટર્ન આપશે એ જાણવું પણ જરૂરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ