અમેરિકા / દિવાળી પર ટ્રમ્પે લોકોને આપી શુભકામના, ભારતીય-અમેરિકન સાથે ઓફિસમાં કરી ઉજવણી

Diwali an important reminder of religious liberty in US Donald Trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હિન્દુ, જૈન, શિખ અને બૌદ્ધ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવતાં કહ્યું છે કે અમેરિકામાં રોશનીનો આ ઉત્સવ દેશના મૂળ સિદ્ધાંતોના મહત્વનું એક મહત્વપૂર્ણ અનુસ્મારક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ