ઝળહળતી સિદ્ધિ / 200 મીટર દોડમાં પ્રથમ આવેલી સુરતની દિવ્યાંગ દીકરીના ઘરે દોડી ગયા હર્ષ સંઘવી, જુઓ શું બોલ્યા

Divyang daughter of Surat who came first in 200 meter race

સુરતની દિવ્યાંગ દીકરીએ દોડ સ્પર્ધામાં પ્રથમ નંબર હાંસલ કરી ગૌરવવંતી સિદ્ધિ મેળવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ