બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / DIU: Eight sailors missing, 15 boats stranded in heavy winds

BIG BREAKING / દીવનાં દરિયામાં કરંટ: ભારે પવનમાં આઠ જેટલા ખલાસીઓ ગુમ, 15 બોટ તણાઇ

Parth

Last Updated: 08:32 AM, 2 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઠેર ઠેર વરસાદ અને ઠંડીના ચમકારા વચ્ચે દરિયામાં ભારે કરંટ, દીવમાં આઠ ખલાસીઓ ગુમ થયા હોવાના સમાચાર

  • દીવના નવા બંદર પાસે લાંગરેલી બોટ તણાઈ
  • 15 જેટલી બોટ તણાઈ
  • 8 જેટલા ખલાસીઓ ગૂમ
  • ભારે પવનના કારણે દરિયાકિનારા વિસ્તારને અસર

મોડી રાત્રે વરસાદ અને દરિયામા કરંટ જોવા મળ્યા હતા
ગુજરાત સહિત આખા ભારત પર કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડિસેમ્બરનાં મહિનામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે દિવમાં મોટી દુર્ઘટના થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. દરિયામાં ભારે પવનનાં કારણે આશરે આઠ જેટલા માછીમારો ગુમ થવા હોવાની માહિતી મળી રહી છે. 

બોટ લાંગરવા ગયેલા આશરે 8 જેટલા ખલાસીઓ ગૂમ
નોંધનીય છે કે ગઈકાલે મોડી રાતથી જ દિવમાં વરસાદ પડી રહ્યો છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. એવામાં ભારે પવન વચ્ચે નવા બંદર પર લાંગરેલી 15 બોટ તણાઇ ગઈ છે. આટલું જ નહીં બંદર પર બોટ લાંગરવા ગયેલા આઠ ખલાસીઓ ગુમ થયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. ખલાસીઓના પરિવાર પણ ચિંતામાં મૂકાયા છે. જોકે આ મામલે સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આગામી સમયમાં સત્તાવાર નિવેદન આપવામાં આવે તેવી પૂરી શક્યતા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ