પ્રેમ પડ્યો ભારે / પ્રેમ તો ગળે પડ્યો ભાઈને! લગ્ન પછી પણ પ્રેમિકા પરેશાન કરતા પ્રેમીએ જુઓ શું પગલુ ભર્યું

distressed the lover hanged himself after coming to the girlfriend house baran

રાજસ્થાનના બારાં શહેરમાં પાંચ દિવસ પહેલા એક યુવકનું મોત થયુ હતુ. આ મામલે કોતવાલી પોલીસે ખુલાસા કરતા કહ્યું કે યુવકની પ્રેમિકાએ યુવકને આત્મહત્યા માટે ઉત્તજીત કર્યો હતો. જેના આરોપ હેઠળ પોલીસે પ્રેમિકાની ધરપકડ કરી છે. યુવક રાજકુમારના પરિવારજનોની ફરીયાદના આધારે પોલીસે હત્યાના આરોપ હેઠળ કેસ નોંધ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ