બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / disha vakanis old dance video is getting viral

વાયરલ / બિકિની ટોપમાં જોવા મળ્યા તારક મહેતાનાં દયાબેન, ડાન્સ જોઈ લોકોના ઊડ્યા હોશ, વીડિયો થયો વાયરલ

Khevna

Last Updated: 01:07 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં દયાબેન એટલે કે દિશા વકાણીનો બિકિની ટોપ પહેરીને ડાન્સ કરતાં વિડીયો વાયરલ થયો છે. જુઓ આ વિડીયો

  • દિશા વકાણીનો જૂનો ડાન્સ વિડીયો થયો વાયરલ 
  • વિડીયોમાં દિશા બિકિની ટોપમાં જોવા મળી 
  • લોકોએ દિશાને કરી ટ્રોલ 

દિશા વકાણીનો જૂનો ડાન્સ વિડીયો થયો વાયરલ 

તારક મહેતા કયા ઉલ્ટા ચશ્મા ટીવી દુનિયાનો સૌથી હિટ શો રહ્યો છે, શોની સ્ટારકાસ્ટની ફેન ફોલોઇન્ગ પણ ગજબ છે. પરંતુ તારક મહેતા કયા ઉલ્ટા ચશ્મા શોમાં કોઈ પાત્રને સૌથી વધારે પ્રેમ મળ્યો હોય, તો એ છે દયાબેન. દિશા વકાણીએ દયાબેનનાં પાત્રને એટલી ઈમાનદારીથી નિભાવ્યું છે, કે સૌકોઈ તેનું ફેન બની જાય. દિશાનો અહવે એક જૂનો ડાન્સ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને તમારા હોશ ઊડી જશે. 

દિશા વકાણીને બિકિની ટોપમાં જોઈને લોકો હેરાન 
દિશા વકાણીને તેમના ફેન્સ મોટેભાગે ટ્રેડિશનલ આઉટફિટ્સમાં જ જોતાં હોય છે. તારક મહેતા શોમાં તે સાડી પહેરેલ જોવા મળતી હતી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર દિશાનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો હેરાન રહી ગયા છે. 

દિશા વકાણી વાયરલ વિડીયોમાં બેકલેસ બિકિની ટોપમાં ધમાકેદાર ડાન્સ કરતાં જોવા મળી રહી છે. બિકિની ટોપને દિશાએ મેચિંગ સ્કર્ટ સાથે ટીમ આપ કર્યું છે. દિશાનો આ વિડીયો ઘણો જૂનો છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલ છે. 

લોકોએ દિશાને કરી ટ્રોલ 

એક યૂઝરે દિશાનાં વાયરલ વિડીયો પર તેને ટ્રોલ કરતાં લખ્યું કે સંસ્કાર નામની વસ્તુ નથી. એક અન્ય યૂઝર લખે છે કે આ વિડીયોએ મારા સંસ્કાર વિશેના વિચારોને નષ્ટ કરી દીધા છે. 

દિશાની વાત કરી તો તેમણે પોતાની કરિયરની પિક પર તારક મહેતા શોને બાય કહી દીધું હતું. વર્ષ 2017માં દિશા મેટરનીટી લિવ પર હતી, પરંતુ દીકરીનાં જન્મ બાદ તે શોમાં પાછી ન ફરી. હવે દિશા શોમાં પછી ફરે તેવું નથી લાગી રહ્યું.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ