મનોરંજન / દિશા પટણીએ ઉડાવી પોતાની જ મજાક, પ્રશંસકો સાથે શેર કર્યું કારણ

disha patani calls herself as potato shares photos with fans

દિશા પટણી મોટાભાગે પોતાના બોલ્ડ ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેતી હોય છે. પરંતુ આ વખતે દિશા પટણી તાજેતરમાં જ પોતાની મજાક ઊડાવતી નજરે પડી છે. એની પાછળનું કારણ પણ પ્રશંસકો સાથે શેર કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ