OMG! / ઇન્ડીયામાં આવેલી આ 5 જગ્યાઓ છે એવી, જ્યાં છે ભારતીયોને જ પ્રવેશબંધી

Discrimination against indian's in India

આપને અમિતાભ બચ્ચનની મર્દ ફિલ્મનો તે સીન તો કદાચ તમને યાદ જ હશે કે જેમાં કુતરા અને ભારતીયોને અંગ્રેજોની હોટલોમાં જતા રોકવામાં આવે છે. ત્યારે આપને એ જાણીને હેરાની થશે કે ભારતમાં પણ પાંચ એવી જગ્યાઓ છે કે જ્યાં ભારતીયોનાં પ્રવેશ પર પ્રતિબંધ છે. ભારતમાં જ આ 5 જગ્યાઓનાં માલિક ઇન્ડીયન જ છે અને અહીં માત્ર વિદેશીઓને જ આવવાની પરવાનગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ