શોધ / શનિ ગ્રહની પરિક્રમા કરી રહેલા ૨૦ નવા ચંદ્રની શોધ, હવે શનિ પાસે હશે સૌથી વધારે ચંદ્ર

Discovery of the 20 new moon that orbits the Saturn planet, Saturn Becomes ‘Moon King’

અનંત રહસ્યથી ભરેલા બ્રહ્માંડમાં સંશોધકો સતત નવી શોધ કરી રહ્યા છે. હવે સંશોધકોએ શનિ ગ્રહની પરિક્રમા કરી રહેલા ૨૦ નવા ચંદ્રની શોધ કરી છે, તેનાથી આ ગ્રહના ચંદ્રમાની સંખ્યા ૮૨ થઇ ગઇ છે. આપણા સૌરમંડળમાં અત્યાર સુધી ગુરુ પાસે સૌથી વધુ ૭૯ ચંદ્ર હતા, પરંતુ આ શોધ બાદ હવે શનિ સૌથી આગળ નીકળી ગયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ