ઑફર / Mahindra ની ગાડીઓ પર મળી રહ્યું છે જોરદાર ડિસ્કાઉન્ટ, જાણો સ્કૉર્પિયોની કિંમત

Discounts of up to Rs 83,000 on Mahindra TUV300, Marazzo, Scorpio

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પોતાના ગ્રાહકો માટે જુલાઇ મહિનામાં બેસ્ટ કાર ડિસ્કાઉન્ટ અને ઓફર્સ લઇને આવી છે. કંપની પોતાની ગાડીઓના મૉડલ્સ પર 83000 રૂપિયા સુધીનું બેસ્ટ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે પણ મહિન્દ્રાની કોઇ નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ખૂબ જ સારી તક છે. ચલો જાણીએ કઇ ગાડી પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ