ક્રિકેટ / દિનેશ કાર્તિકે મોટેરા સ્ટેડિયમનાં બાંધ્યા વખાણોનાં પુલ, કહ્યું IPLવેન્યુ બની જશે

dinesh karthik says motera stadium will be IPL venue soon

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટની ક્વોર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં રમાશે. જે સ્ટેડિયમને જોઈને કોલકાતા નાઇટ રાઇડર્સનાં પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક ખૂબ પ્રભાવિત થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ