ગાંધીનગર / બિન અનામત વર્ગના આંદોલન મામલે બાંભણિયાનું મોટું નિવેદન, અમને જાણ કર્યા વગર કંઈ કર્યુ તો...

Dinesh banbhaniya Varun Patel Circular controversy gandhinagar

1 ઓગસ્ટ 2018ના અનામત ઠરાવનો મુદ્દો બંને વર્ગ અનામત અને બિન અનામત માટે વિરોધનો મુદ્દો બની ગયો છે. ત્યારે ગાંધીનગરમાં હાલ અનામતવર્ગ અને અને અનામત વર્ગ પોત-પોતાની માંગણી સાથે ધરણા કરી રહ્યા છે. ત્યારે આ ઠરાવને લઇને સરકાર સંકટમાં મુકાઇ છે. ત્યારે હવે સરકાર શું નિર્ણય લે તે તો સમય જ બતાવશે પરંતુ આ નિર્ણય પહેલા રાજકીય અને બિનરાજકીય લોકો આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યા છે અને આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે આ વિવાદ મામલે વરૂણ પટેલે ટ્વીટ કર્યું છે. તો બાંભણિયાએ સરકારને ચીમકી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ